અસ-સાફ્ફાત · 107/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَفَدَيْنَاهُ بِذِبْحٍ عَظِيمٍ ۝١٠٧
Wa fadainaahu bizibhin `azeem
📖 ગુજરાતીમાં
અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 105-109 — સૂરા અસ-સાફ્ફાત

105قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ
106إِنَّ هَٰذَا لَهُوَ الْبَلَاءُ الْمُبِينُ
ખરેખર આ ખુલ્લી કસોટી હતી
107وَفَدَيْنَاهُ بِذِبْحٍ عَظِيمٍ
અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી
108وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું
109سَلَامٌ عَلَىٰ إِبْرَاهِيمَ
ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
107આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 107

સૂરા અસ-સાફ્ફાત આયત 107 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી

સૂરા આયત 107/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 105–109. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers