અસ-સાફ્ફાત · 105/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ ۝١٠٥
Qad saddaqtar ru`yaa; innaa kazaalika najzil muhsineen
📖 ગુજરાતીમાં
ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 103-107 — સૂરા અસ-સાફ્ફાત

103فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ
જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો
104وَنَادَيْنَاهُ أَن يَا إِبْرَاهِيمُ
તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ
105قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ
106إِنَّ هَٰذَا لَهُوَ الْبَلَاءُ الْمُبِينُ
ખરેખર આ ખુલ્લી કસોટી હતી
107وَفَدَيْنَاهُ بِذِبْحٍ عَظِيمٍ
અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
105આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 105

સૂરા અસ-સાફ્ફાત આયત 105 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો…

સૂરા આયત 105/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 103–107. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Thursday, October 1, 2026

Don't forget us in your sincere prayers