અસ-સાફ્ફાત · 22/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
۞ احْشُرُوا الَّذِينَ ظَلَمُوا وَأَزْوَاجَهُمْ وَمَا كَانُوا يَعْبُدُونَ ۝٢٢
Uhshurul lazeena zalamoo wa azwaajahum wa maa kaanoo ya`budoon
📖 ગુજરાતીમાં
અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 20-24 — સૂરા અસ-સાફ્ફાત

20وَقَالُوا يَا وَيْلَنَا هَٰذَا يَوْمُ الدِّينِ
અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે
21هَٰذَا يَوْمُ الْفَصْلِ الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ
આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા
22۞ احْشُرُوا الَّذِينَ ظَلَمُوا وَأَزْوَاجَهُمْ وَمَا كَانُوا يَعْبُدُونَ
અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા
23مِن دُونِ اللَّهِ فَاهْدُوهُمْ إِلَىٰ صِرَاطِ الْجَحِيمِ
(તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો
24وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْئُولُونَ
અને તેમને થોભાવો, તેમને સવાલ પુછવામાં આવશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
22આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 22

સૂરા અસ-સાફ્ફાત આયત 22 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી…

સૂરા આયત 22/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 20–24. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers