અસ-સાફ્ફાત · 34/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ ۝٣٤
Innaa kazaalika naf`alu bil mujrimeen
📖 ગુજરાતીમાં
અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ
🎧 સાંભળો

📜 આયત 32-36 — અસ-સાફ્ફાત

32فَأَغْوَيْنَاكُمْ إِنَّا كُنَّا غَاوِينَ
બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા
33فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ
આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે
34إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ
અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ
35إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ يَسْتَكْبِرُونَ
આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા
36وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُو آلِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍ
અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
34આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 34

સૂરા અસ-સાફ્ફાત આયત 34 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ

સૂરા આયત 34/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 32–36. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers