અસ-સાફ્ફાત · 33/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ ۝٣٣
Fa innahum Yawma`izin fil`azaabi mushtarikoon
📖 ગુજરાતીમાં
આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 31-35 — સૂરા અસ-સાફ્ફાત

31فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَا ۖ إِنَّا لَذَائِقُونَ
હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું
32فَأَغْوَيْنَاكُمْ إِنَّا كُنَّا غَاوِينَ
બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા
33فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ
આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે
34إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ
અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ
35إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ يَسْتَكْبِرُونَ
આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
33આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 33

સૂરા અસ-સાફ્ફાત આયત 33 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે

સૂરા આયત 33/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 31–35. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers