અસ-સાફ્ફાત · 45/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍ ۝٤٥
Yutaafu `alaihim bikaasim mim ma`een
📖 ગુજરાતીમાં
શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 43-47 — સૂરા અસ-સાફ્ફાત

43فِي جَنَّاتِ النَّعِيمِ
નેઅમતો વાળી જન્નતોમાં
44عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ
આસનો પર એકબીજાની સામે હશે
45يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍ
શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે
46بَيْضَاءَ لَذَّةٍ لِّلشَّارِبِينَ
જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે
47لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ
ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
45આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 45

સૂરા અસ-સાફ્ફાત આયત 45 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે

સૂરા આયત 45/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 43–47. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers