અસ-સાફ્ફાત · 58/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ ۝٥٨
Afamaa nahnu bimaiyiteen
📖 ગુજરાતીમાં
શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી
🎧 સાંભળો

📜 આયત 56-60 — અસ-સાફ્ફાત

56قَالَ تَاللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ
કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો
57وَلَوْلَا نِعْمَةُ رَبِّي لَكُنتُ مِنَ الْمُحْضَرِينَ
જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત
58أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ
શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી
59إِلَّا مَوْتَتَنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે
60إِنَّ هَٰذَا لَهُوَ الْفَوْزُ الْعَظِيمُ
પછી તો આ ભવ્ય સફળતા છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
58આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 58

સૂરા અસ-સાફ્ફાત આયત 58 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી

સૂરા આયત 58/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 56–60. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers