અસ-સાફ્ફાત · 57/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
وَلَوْلَا نِعْمَةُ رَبِّي لَكُنتُ مِنَ الْمُحْضَرِينَ ۝٥٧
Wa law laa ni`matu Rabbee lakuntu minal muhdareen
📖 ગુજરાતીમાં
જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત

🎧 સાંભળો


📜 આયત 55-59 — અસ-સાફ્ફાત

55فَاطَّلَعَ فَرَآهُ فِي سَوَاءِ الْجَحِيمِ
જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે
56قَالَ تَاللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ
કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો
57وَلَوْلَا نِعْمَةُ رَبِّي لَكُنتُ مِنَ الْمُحْضَرِينَ
જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત
58أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ
શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી
59إِلَّا مَوْتَتَنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
57આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 57

સૂરા અસ-સાફ્ફાત આયત 57 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં…

સૂરા આયત 57/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 55–59. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Wednesday, August 19, 2026

Don't forget us in your sincere prayers