સાદ · 79/88
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા સાદ
قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ ۝٧٩
Qaala Rabbi fa anzirneee ilaa Yawmi yub`asoon
📖 ગુજરાતીમાં
કહેવા લાગ્યો કે મારા પાલનહાર ! મને લોકોના (બીજી વખત) જીવિત થવાના દિવસ સુધી મહેતલ આપ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 77-81 — સૂરા સાદ

77قَالَ فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ
આદેશ આપ્યો કે તું અહીંયાથી જતો રહે, તું ધૃત્કારેલો છે
78وَإِنَّ عَلَيْكَ لَعْنَتِي إِلَىٰ يَوْمِ الدِّينِ
અને તારા પર કયામતના દિવસ સુધી મારી લઅનત અને ફિટકાર છે
79قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
કહેવા લાગ્યો કે મારા પાલનહાર ! મને લોકોના (બીજી વખત) જીવિત થવાના દિવસ સુધી મહેતલ આપ
80قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
(અલ્લાહ તઆલાએ) કહ્યું, તું તે લોકો માંથી છે જે લોકોને મહેતલ આપવામાં આવી
81إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ
નક્કી કરેલ મુદ્દતના દિવસ સુધી
સાદકુરાન સૂચિ
88આયત
MeccanRevelation
79આયત

ભાષાંતર — સાદ 79

સૂરા સાદ આયત 79 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કહેવા લાગ્યો કે મારા પાલનહાર ! મને લોકોના (બીજી વખત)…

સૂરા આયત 79/88 — સૂરા સાદ ص (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા સાદ સાંભળો, સૂરા સાદ ભાષાંતર, સૂરા સાદ mp3, સૂરા સાદ pdf. આયત 77–81. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers