સાદ · 80/88
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા સાદ
قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ ۝٨٠
Qaala fa innaka minal munzareen
📖 ગુજરાતીમાં
(અલ્લાહ તઆલાએ) કહ્યું, તું તે લોકો માંથી છે જે લોકોને મહેતલ આપવામાં આવી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 78-82 — સૂરા સાદ

78وَإِنَّ عَلَيْكَ لَعْنَتِي إِلَىٰ يَوْمِ الدِّينِ
અને તારા પર કયામતના દિવસ સુધી મારી લઅનત અને ફિટકાર છે
79قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
કહેવા લાગ્યો કે મારા પાલનહાર ! મને લોકોના (બીજી વખત) જીવિત થવાના દિવસ સુધી મહેતલ આપ
80قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
(અલ્લાહ તઆલાએ) કહ્યું, તું તે લોકો માંથી છે જે લોકોને મહેતલ આપવામાં આવી
81إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ
નક્કી કરેલ મુદ્દતના દિવસ સુધી
82قَالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ
કહેવા લાગ્યો કે પછી તો તારી ઇજજતના સોગંદ ! નિ:શંક હું તે સૌને પથભ્રષ્ટ કરીશ
સાદકુરાન સૂચિ
88આયત
MeccanRevelation
80આયત

ભાષાંતર — સાદ 80

સૂરા સાદ આયત 80 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (અલ્લાહ તઆલાએ) કહ્યું, તું તે લોકો માંથી છે જે લોકોને…

સૂરા આયત 80/88 — સૂરા સાદ ص (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા સાદ સાંભળો, સૂરા સાદ ભાષાંતર, સૂરા સાદ mp3, સૂરા સાદ pdf. આયત 78–82. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Sunday, October 11, 2026

Don't forget us in your sincere prayers