અદ-દુખાન · 22/59
ભાષાંતર ઉચ્ચારણ — અદ-દુખાન
فَدَعَا رَبَّهُ أَنَّ هَٰؤُلَاءِ قَوْمٌ مُّجْرِمُونَ ۝٢٢
Fada`aa rabbahooo anna haaa`ulaaa`i qawmum mujrimoon
📖 ગુજરાતીમાં
પછી તેમણે પોતાના પાલનહારની સમક્ષ દુઆ કરી કે આ બધા અપરાધી લોકો છે
🎧 સાંભળો

📜 આયત 20-24 — અદ-દુખાન

20وَإِنِّي عُذْتُ بِرَبِّي وَرَبِّكُمْ أَن تَرْجُمُونِ
અને હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું, એ વાતથી કે તમે મને પથ્થરો વડે મારી નાંખો
21وَإِن لَّمْ تُؤْمِنُوا لِي فَاعْتَزِلُونِ
અને જો તમે મારા પર ઈમાન ન લાવતા હોવ, તો તમે મારાથી અળગા રહો
22فَدَعَا رَبَّهُ أَنَّ هَٰؤُلَاءِ قَوْمٌ مُّجْرِمُونَ
પછી તેમણે પોતાના પાલનહારની સમક્ષ દુઆ કરી કે આ બધા અપરાધી લોકો છે
23فَأَسْرِ بِعِبَادِي لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ
(અમે કહી દીધું) કે રાતની રાતમાં તમે મારા બંદાઓને લઇને નીકળી જાવ, નિ:શંક (આ લોકો) તમારી પાછળ આવશે
24وَاتْرُكِ الْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ
તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર આ લશ્કર ડુબાડી દેવામાં આવશે
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
22આયત

ભાષાંતર — અદ-દુખાન 22

સૂરા અદ-દુખાન આયત 22 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી તેમણે પોતાના પાલનહારની સમક્ષ દુઆ કરી કે આ બધા…

સૂરા આયત 22/59 — અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અદ-દુખાન સાંભળો, અદ-દુખાન ભાષાંતર, અદ-દુખાન mp3, અદ-દુખાન pdf. આયત 20–24. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers