અદ-દુખાન · 50/59
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અદ-દુખાન
إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِ تَمْتَرُونَ ۝٥٠
Inna haazaa maa kuntum bihee tamtaroon
📖 ગુજરાતીમાં
આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 48-52 — સૂરા અદ-દુખાન

48ثُمَّ صُبُّوا فَوْقَ رَأْسِهِ مِنْ عَذَابِ الْحَمِيمِ
પછી તેના માથા પર સખત ગરમ પાણીની યાતના વહાવો
49ذُقْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْكَرِيمُ
(તેને કહેવામાં આવશે) ચાખતો રહે , તું ખૂબ જ ઇજજતવાળો અને પ્રભુત્વશાળી હતો
50إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِ تَمْتَرُونَ
આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા
51إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ
નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે
52فِي جَنَّاتٍ وَعُيُونٍ
બગીચા અને ઝરણાઓમાં
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
50આયત

ભાષાંતર — અદ-દુખાન 50

સૂરા અદ-દુખાન આયત 50 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા…

સૂરા આયત 50/59 — સૂરા અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અદ-દુખાન સાંભળો, સૂરા અદ-દુખાન ભાષાંતર, સૂરા અદ-દુખાન mp3, સૂરા અદ-દુખાન pdf. આયત 48–52. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers