અદ-દુખાન · 49/59
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અદ-દુખાન
ذُقْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْكَرِيمُ ۝٤٩
Zuq innaka antal `azeezul kareem
📖 ગુજરાતીમાં
(તેને કહેવામાં આવશે) ચાખતો રહે , તું ખૂબ જ ઇજજતવાળો અને પ્રભુત્વશાળી હતો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 47-51 — સૂરા અદ-દુખાન

47خُذُوهُ فَاعْتِلُوهُ إِلَىٰ سَوَاءِ الْجَحِيمِ
તેને પકડી લો, પછી ઘસેડીને જહન્નમની વચ્ચે પહોંચાડો
48ثُمَّ صُبُّوا فَوْقَ رَأْسِهِ مِنْ عَذَابِ الْحَمِيمِ
પછી તેના માથા પર સખત ગરમ પાણીની યાતના વહાવો
49ذُقْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْكَرِيمُ
(તેને કહેવામાં આવશે) ચાખતો રહે , તું ખૂબ જ ઇજજતવાળો અને પ્રભુત્વશાળી હતો
50إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِ تَمْتَرُونَ
આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા
51إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ
નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
49આયત

ભાષાંતર — અદ-દુખાન 49

સૂરા અદ-દુખાન આયત 49 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (તેને કહેવામાં આવશે) ચાખતો રહે , તું ખૂબ જ ઇજજતવાળો…

સૂરા આયત 49/59 — સૂરા અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અદ-દુખાન સાંભળો, સૂરા અદ-દુખાન ભાષાંતર, સૂરા અદ-દુખાન mp3, સૂરા અદ-દુખાન pdf. આયત 47–51. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers