અદ-દુખાન · 7/59
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અદ-દુખાન
رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُم مُّوقِنِينَ ۝٧
Rabbis samaawaati wal ardi wa maa bainahumaa; in kuntum mooqineen
📖 ગુજરાતીમાં
જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય

🎧 સાંભળો


📜 આયત 5-9 — સૂરા અદ-દુખાન

5أَمْرًا مِّنْ عِندِنَا ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ
અમારા આદેશ પછી, અમે જ પયગંબર બનાવીને મોકલીએ છીએ
6رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
તમારા પાલનહારની કૃપાથી, તે જ સાંભળવાવાળો, જાણવાવાળો છે
7رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُم مُّوقِنِينَ
જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય
8لَا إِلَٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ
તેના સિવાય કોઇ પૂજ્ય નથી, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે
9بَلْ هُمْ فِي شَكٍّ يَلْعَبُونَ
પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરે
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
7આયત

ભાષાંતર — અદ-દુખાન 7

સૂરા અદ-દુખાન આયત 7 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની…

સૂરા આયત 7/59 — સૂરા અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અદ-દુખાન સાંભળો, સૂરા અદ-દુખાન ભાષાંતર, સૂરા અદ-દુખાન mp3, સૂરા અદ-દુખાન pdf. આયત 5–9. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers