અઝ-ઝારિયાત · 15/60
ભાષાંતર ઉચ્ચારણ — અઝ-ઝારિયાત
إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ ۝١٥
Innal muttaqeena fee jannaatinw wa `uyoon
📖 ગુજરાતીમાં
નિ:શંક ડરનારાઓ જન્નતો અને ઝરણાઓમાં હશે

🎧 સાંભળો


📜 આયત 13-17 — અઝ-ઝારિયાત

13يَوْمَ هُمْ عَلَى النَّارِ يُفْتَنُونَ
હાં, આ તે દિવસ છે કે આ લોકો આગમાં ઉલટ-પુલટ પડયા હશે
14ذُوقُوا فِتْنَتَكُمْ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تَسْتَعْجِلُونَ
પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ છે, જેની તમે ઉતાવળ કરતા હતા
15إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ
નિ:શંક ડરનારાઓ જન્નતો અને ઝરણાઓમાં હશે
16آخِذِينَ مَا آتَاهُمْ رَبُّهُمْ ۚ إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ
તેમના પાલનહારે જે કંઇ તેમને આપ્યુ છે તેને લઇ રહ્યા હશે, તે તો આ પહેલા પણ સદાચારી હતા
17كَانُوا قَلِيلًا مِّنَ اللَّيْلِ مَا يَهْجَعُونَ
તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
15આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 15

સૂરા અઝ-ઝારિયાત આયત 15 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક ડરનારાઓ જન્નતો અને ઝરણાઓમાં હશે

સૂરા આયત 15/60 — અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અઝ-ઝારિયાત સાંભળો, અઝ-ઝારિયાત ભાષાંતર, અઝ-ઝારિયાત mp3, અઝ-ઝારિયાત pdf. આયત 13–17. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers