અઝ-ઝારિયાત · 16/60
ભાષાંતર ઉચ્ચારણ — અઝ-ઝારિયાત
آخِذِينَ مَا آتَاهُمْ رَبُّهُمْ ۚ إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ ۝١٦
Aakhizeena maaa aataahum Rabbuhum; innahum kaanoo qabla zaalika muhsineen
📖 ગુજરાતીમાં
તેમના પાલનહારે જે કંઇ તેમને આપ્યુ છે તેને લઇ રહ્યા હશે, તે તો આ પહેલા પણ સદાચારી હતા
🎧 સાંભળો

📜 આયત 14-18 — અઝ-ઝારિયાત

14ذُوقُوا فِتْنَتَكُمْ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تَسْتَعْجِلُونَ
પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ છે, જેની તમે ઉતાવળ કરતા હતા
15إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ
નિ:શંક ડરનારાઓ જન્નતો અને ઝરણાઓમાં હશે
16آخِذِينَ مَا آتَاهُمْ رَبُّهُمْ ۚ إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ
તેમના પાલનહારે જે કંઇ તેમને આપ્યુ છે તેને લઇ રહ્યા હશે, તે તો આ પહેલા પણ સદાચારી હતા
17كَانُوا قَلِيلًا مِّنَ اللَّيْلِ مَا يَهْجَعُونَ
તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા
18وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ
અને સહરી ના સમયે માફી માંગતા હતા
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
16આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 16

સૂરા અઝ-ઝારિયાત આયત 16 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેમના પાલનહારે જે કંઇ તેમને આપ્યુ છે તેને લઇ રહ્યા…

સૂરા આયત 16/60 — અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અઝ-ઝારિયાત સાંભળો, અઝ-ઝારિયાત ભાષાંતર, અઝ-ઝારિયાત mp3, અઝ-ઝારિયાત pdf. આયત 14–18. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers