અઝ-ઝારિયાત · 34/60
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અઝ-ઝારિયાત
مُّسَوَّمَةً عِندَ رَبِّكَ لِلْمُسْرِفِينَ ۝٣٤
Musawwamatan `inda rabbika lilmusrifeen
📖 ગુજરાતીમાં
જે તારા પાલનહાર તરફથી નિશાનવાળી છે, તે હદવટાવી નાખનારાઓ માટે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 32-36 — સૂરા અઝ-ઝારિયાત

32قَالُوا إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ
તેમણે જવાબ આપ્યો કે અમે દુરાચારી કોમ તરફ મોકલવામાં આવ્યા છે
33لِنُرْسِلَ عَلَيْهِمْ حِجَارَةً مِّن طِينٍ
જેથી અમે તેમના પર માટીની કાંકરીઓ વરસાવીએ
34مُّسَوَّمَةً عِندَ رَبِّكَ لِلْمُسْرِفِينَ
જે તારા પાલનહાર તરફથી નિશાનવાળી છે, તે હદવટાવી નાખનારાઓ માટે
35فَأَخْرَجْنَا مَن كَانَ فِيهَا مِنَ الْمُؤْمِنِينَ
બસ ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા
36فَمَا وَجَدْنَا فِيهَا غَيْرَ بَيْتٍ مِّنَ الْمُسْلِمِينَ
અને અમે ત્યાં મુસલ્માનોનું ફકત એક જ ઘર જોયું
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
34આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 34

સૂરા અઝ-ઝારિયાત આયત 34 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે તારા પાલનહાર તરફથી નિશાનવાળી છે, તે હદવટાવી નાખનારાઓ માટે

સૂરા આયત 34/60 — સૂરા અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અઝ-ઝારિયાત સાંભળો, સૂરા અઝ-ઝારિયાત ભાષાંતર, સૂરા અઝ-ઝારિયાત mp3, સૂરા અઝ-ઝારિયાત pdf. આયત 32–36. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers