અઝ-ઝારિયાત · 35/60
ભાષાંતર ઉચ્ચારણ — અઝ-ઝારિયાત
فَأَخْرَجْنَا مَن كَانَ فِيهَا مِنَ الْمُؤْمِنِينَ ۝٣٥
Fa akhrajnaa man kaana feehaa minal mu`mineen
📖 ગુજરાતીમાં
બસ ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા
🎧 સાંભળો

📜 આયત 33-37 — અઝ-ઝારિયાત

33لِنُرْسِلَ عَلَيْهِمْ حِجَارَةً مِّن طِينٍ
જેથી અમે તેમના પર માટીની કાંકરીઓ વરસાવીએ
34مُّسَوَّمَةً عِندَ رَبِّكَ لِلْمُسْرِفِينَ
જે તારા પાલનહાર તરફથી નિશાનવાળી છે, તે હદવટાવી નાખનારાઓ માટે
35فَأَخْرَجْنَا مَن كَانَ فِيهَا مِنَ الْمُؤْمِنِينَ
બસ ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા
36فَمَا وَجَدْنَا فِيهَا غَيْرَ بَيْتٍ مِّنَ الْمُسْلِمِينَ
અને અમે ત્યાં મુસલ્માનોનું ફકત એક જ ઘર જોયું
37وَتَرَكْنَا فِيهَا آيَةً لِّلَّذِينَ يَخَافُونَ الْعَذَابَ الْأَلِيمَ
અને અમે ત્યાં તેમના માટે, જે દુ:ખદાયી યાતનાનો ડર રાખે છે એક નિશાની છોડી
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
35આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 35

સૂરા અઝ-ઝારિયાત આયત 35 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા

સૂરા આયત 35/60 — અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અઝ-ઝારિયાત સાંભળો, અઝ-ઝારિયાત ભાષાંતર, અઝ-ઝારિયાત mp3, અઝ-ઝારિયાત pdf. આયત 33–37. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers