અઝ-ઝારિયાત · 9/60
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અઝ-ઝારિયાત
يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ ۝٩
Yu`faku `anhu man ufik
📖 ગુજરાતીમાં
આનાથી તે વંચિત રાખવામાં આવે છે જે ફરી ગયો હોય

🎧 સાંભળો


📜 આયત 7-11 — સૂરા અઝ-ઝારિયાત

7وَالسَّمَاءِ ذَاتِ الْحُبُكِ
સોગંદ છે વિવિધ રૂપોવાળા આકાશના
8إِنَّكُمْ لَفِي قَوْلٍ مُّخْتَلِفٍ
નિ:શંક તમે વિવિધ વાતો કરો છો
9يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ
આનાથી તે વંચિત રાખવામાં આવે છે જે ફરી ગયો હોય
10قُتِلَ الْخَرَّاصُونَ
નષ્ટ થાય અટકળો કરનારા
11الَّذِينَ هُمْ فِي غَمْرَةٍ سَاهُونَ
જેઓ બેદરકાર છે અને ભાનવિહોણા છે
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
9આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 9

સૂરા અઝ-ઝારિયાત આયત 9 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આનાથી તે વંચિત રાખવામાં આવે છે જે ફરી ગયો હોય

સૂરા આયત 9/60 — સૂરા અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અઝ-ઝારિયાત સાંભળો, સૂરા અઝ-ઝારિયાત ભાષાંતર, સૂરા અઝ-ઝારિયાત mp3, સૂરા અઝ-ઝારિયાત pdf. આયત 7–11. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers