અત-તૂર · 13/49
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અત-તૂર
يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا ۝١٣
Yawma yuda`-`oona ilaa naari jahannama da`-`aa
📖 ગુજરાતીમાં
જે દિવસે તેમને દુ:ખ આપીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 11-15 — સૂરા અત-તૂર

11فَوَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસે જુઠલાવનારાઓ માટે વિનાશ છે
12الَّذِينَ هُمْ فِي خَوْضٍ يَلْعَبُونَ
જે પોતાના વિવાદમાં ઉછળકુદ કરી રહ્યા છે
13يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا
જે દિવસે તેમને દુ:ખ આપીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે
14هَٰذِهِ النَّارُ الَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ
આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા
15أَفَسِحْرٌ هَٰذَا أَمْ أَنتُمْ لَا تُبْصِرُونَ
(હવે બતાવો) શું આ જાદુ છે ? અથવા તો તમે જોતા જ નથી
અત-તૂરકુરાન સૂચિ
49આયત
MeccanRevelation
13આયત

ભાષાંતર — અત-તૂર 13

સૂરા અત-તૂર આયત 13 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે દિવસે તેમને દુ:ખ આપીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં…

સૂરા આયત 13/49 — સૂરા અત-તૂર الطور (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અત-તૂર સાંભળો, સૂરા અત-તૂર ભાષાંતર, સૂરા અત-તૂર mp3, સૂરા અત-તૂર pdf. આયત 11–15. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers