અન-નજમ · 23/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
إِنْ هِيَ إِلَّا أَسْمَاءٌ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَمَا تَهْوَى الْأَنفُسُ ۖ وَلَقَدْ جَاءَهُم مِّن رَّبِّهِمُ الْهُدَىٰ ۝٢٣
In hiya illaaa asmaaa`un sammaitumoohaaa antum wa aabaaa`ukum maaa anzalal laahu bihaa min sultaan; inyyattabi`oona illaz zanna wa maa tahwal anfusu wa laqad jaaa`ahum mir Rabbihimul hudaa
📖 ગુજરાતીમાં
ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ (નામ) રાખી લીધા છે. અલ્લાહ તઆલાએ તેઓના કોઇ પુરાવા નથી ઉતારયા, આ લોકો તો ફકત અટકળો ઉપર પોતાની મનચાહત પાછળ પડેલા છે અને ખરેખર તેમના પાલનહાર તરફથી તેમની પાસે સત્ય માર્ગદર્શન આવી પહોંચ્યું છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 21-25 — સૂરા અન-નજમ

21أَلَكُمُ الذَّكَرُ وَلَهُ الْأُنثَىٰ
શું તમારા માટે પુત્રો અને અલ્લાહ માટે પુત્રીઓ છે
22تِلْكَ إِذًا قِسْمَةٌ ضِيزَىٰ
આ તો હવે ખુબ જ અન્યાય ની વાત છે
23إِنْ هِيَ إِلَّا أَسْمَاءٌ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَمَا تَهْوَى الْأَنفُسُ ۖ وَلَقَدْ جَاءَهُم مِّن رَّبِّهِمُ الْهُدَىٰ
ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ (નામ) રાખી લીધા છે. અલ્લાહ તઆલાએ તેઓના કોઇ પુરાવા નથી ઉતારયા, આ લોકો તો ફકત અટકળો ઉપર પોતાની મનચાહત પાછળ પડેલા છે અને ખરેખર તેમના પાલનહાર તરફથી તેમની પાસે સત્ય માર્ગદર્શન આવી પહોંચ્યું છે
24أَمْ لِلْإِنسَانِ مَا تَمَنَّىٰ
શું દરેક વ્યક્તિ જે ઇચ્છે તેને મળ્યું છે
25فَلِلَّهِ الْآخِرَةُ وَالْأُولَىٰ
અલ્લાહના જ હાથમાં છે આ જગત અને તે જગત
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
23આયત

ભાષાંતર — અન-નજમ 23

સૂરા અન-નજમ આયત 23 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા…

સૂરા આયત 23/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 21–25. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers