અન-નજમ · 37/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
وَإِبْرَاهِيمَ الَّذِي وَفَّىٰ ۝٣٧
Wa Ibraaheemal lazee waffaaa
📖 ગુજરાતીમાં
અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં હતું

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 35-39 — સૂરા અન-નજમ

35أَعِندَهُ عِلْمُ الْغَيْبِ فَهُوَ يَرَىٰ
શું તેને અદ્ર્શ્યનું જ્ઞાન છે કે તે (બધુ જ) જોઇ રહ્યો છે
36أَمْ لَمْ يُنَبَّأْ بِمَا فِي صُحُفِ مُوسَىٰ
શું તેને તે વસ્તુની ખબર આપવામાં નથી આવી જે મૂસાના
37وَإِبْرَاهِيمَ الَّذِي وَفَّىٰ
અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં હતું
38أَلَّا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ
કે કોઇ વ્યક્તિ બીજાનો ભાર નહીં ઉઠાવે
39وَأَن لَّيْسَ لِلْإِنسَانِ إِلَّا مَا سَعَىٰ
અને એ કે દરેક વ્યક્તિ માટે ફકત તે જ છે જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
37આયત

ભાષાંતર — અન-નજમ 37

સૂરા અન-નજમ આયત 37 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં હતું

સૂરા આયત 37/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 35–39. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers