અન-નજમ · 42/62
ભાષાંતર ઉચ્ચારણ — અન-નજમ
وَأَنَّ إِلَىٰ رَبِّكَ الْمُنتَهَىٰ ۝٤٢
Wa anna ilaa rabbikal muntahaa
📖 ગુજરાતીમાં
અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે

🎧 સાંભળો


📜 આયત 40-44 — અન-નજમ

40وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ
અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે
41ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ
પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે
42وَأَنَّ إِلَىٰ رَبِّكَ الْمُنتَهَىٰ
અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે
43وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ
અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે
44وَأَنَّهُ هُوَ أَمَاتَ وَأَحْيَا
અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
42આયત

ભાષાંતર — અન-નજમ 42

સૂરા અન-નજમ આયત 42 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે

સૂરા આયત 42/62 — અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નજમ સાંભળો, અન-નજમ ભાષાંતર, અન-નજમ mp3, અન-નજમ pdf. આયત 40–44. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers