અન-નજમ · 43/62
ભાષાંતર ઉચ્ચારણ — અન-નજમ
وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ ۝٤٣
Wa annahoo huwa adhaka wa abkaa
📖 ગુજરાતીમાં
અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે
🎧 સાંભળો

📜 આયત 41-45 — અન-નજમ

41ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ
પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે
42وَأَنَّ إِلَىٰ رَبِّكَ الْمُنتَهَىٰ
અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે
43وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ
અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે
44وَأَنَّهُ هُوَ أَمَاتَ وَأَحْيَا
અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે
45وَأَنَّهُ خَلَقَ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنثَىٰ
અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને માદા પેદા કર્યા છે
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
43આયત

ભાષાંતર — અન-નજમ 43

સૂરા અન-નજમ આયત 43 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને એ કે તે જ હસાવે છે અને તે જ…

સૂરા આયત 43/62 — અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નજમ સાંભળો, અન-નજમ ભાષાંતર, અન-નજમ mp3, અન-નજમ pdf. આયત 41–45. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers