અન-નજમ · 41/62
ભાષાંતર ઉચ્ચારણ — અન-નજમ
ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ ۝٤١
Summa yujzaahul jazaaa `al awfaa
📖 ગુજરાતીમાં
પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે
🎧 સાંભળો

📜 આયત 39-43 — અન-નજમ

39وَأَن لَّيْسَ لِلْإِنسَانِ إِلَّا مَا سَعَىٰ
અને એ કે દરેક વ્યક્તિ માટે ફકત તે જ છે જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે
40وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ
અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે
41ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ
પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે
42وَأَنَّ إِلَىٰ رَبِّكَ الْمُنتَهَىٰ
અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે
43وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ
અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
41આયત

ભાષાંતર — અન-નજમ 41

સૂરા અન-નજમ આયત 41 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે

સૂરા આયત 41/62 — અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નજમ સાંભળો, અન-નજમ ભાષાંતર, અન-નજમ mp3, અન-નજમ pdf. આયત 39–43. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers