અર-રહમાન · 5/78
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અર-રહમાન
الشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ ۝٥
Ashshamsu walqamaru bihusbaan
📖 ગુજરાતીમાં
સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે (ચાલે) છે

🎧 સાંભળો


📜 આયત 3-7 — સૂરા અર-રહમાન

3خَلَقَ الْإِنسَانَ
તેણે જ માનવીનું સર્જન કર્યુ
4عَلَّمَهُ الْبَيَانَ
અને તેને બોલતા શીખવાડયું
5الشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ
સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે (ચાલે) છે
6وَالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدَانِ
તારાઓ અને વૃક્ષો બન્ને સિજદો કરે છે
7وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ
તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
5આયત

ભાષાંતર — અર-રહમાન 5

સૂરા અર-રહમાન આયત 5 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે (ચાલે) છે

સૂરા આયત 5/78 — સૂરા અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અર-રહમાન સાંભળો, સૂરા અર-રહમાન ભાષાંતર, સૂરા અર-રહમાન mp3, સૂરા અર-રહમાન pdf. આયત 3–7. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers