અર-રહમાન · 6/78
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અર-રહમાન
وَالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدَانِ ۝٦
Wannajmu washshajaru yasjudan
📖 ગુજરાતીમાં
તારાઓ અને વૃક્ષો બન્ને સિજદો કરે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 4-8 — સૂરા અર-રહમાન

4عَلَّمَهُ الْبَيَانَ
અને તેને બોલતા શીખવાડયું
5الشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ
સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે (ચાલે) છે
6وَالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدَانِ
તારાઓ અને વૃક્ષો બન્ને સિજદો કરે છે
7وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ
તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા
8أَلَّا تَطْغَوْا فِي الْمِيزَانِ
જેથી તમે તોલવામાં અતિરેક ન કરો
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
6આયત

ભાષાંતર — અર-રહમાન 6

સૂરા અર-રહમાન આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તારાઓ અને વૃક્ષો બન્ને સિજદો કરે છે

સૂરા આયત 6/78 — સૂરા અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અર-રહમાન સાંભળો, સૂરા અર-રહમાન ભાષાંતર, સૂરા અર-રહમાન mp3, સૂરા અર-રહમાન pdf. આયત 4–8. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers