અર-રહમાન · 7/78
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અર-રહમાન
وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ ۝٧
Wassamaaa`a rafa`ahaa wa wada`al Meezan
📖 ગુજરાતીમાં
તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 5-9 — સૂરા અર-રહમાન

5الشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ
સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે (ચાલે) છે
6وَالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدَانِ
તારાઓ અને વૃક્ષો બન્ને સિજદો કરે છે
7وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ
તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા
8أَلَّا تَطْغَوْا فِي الْمِيزَانِ
જેથી તમે તોલવામાં અતિરેક ન કરો
9وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ
ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
7આયત

ભાષાંતર — અર-રહમાન 7

સૂરા અર-રહમાન આયત 7 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા…

સૂરા આયત 7/78 — સૂરા અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અર-રહમાન સાંભળો, સૂરા અર-રહમાન ભાષાંતર, સૂરા અર-રહમાન mp3, સૂરા અર-રહમાન pdf. આયત 5–9. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers