અલ-વાકિયા · 17/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
يَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ ۝١٧
Yatoofu `alaihim wildaa num mukkhalladoon
📖 ગુજરાતીમાં
તેઓ પાસે એવા બાળકો હશે જેઓ હંમેશા (બાળકો જ) રહેશે. આવ-જા કરતા હશે

🎧 સાંભળો


📜 આયત 15-19 — સૂરા અલ-વાકિયા

15عَلَىٰ سُرُرٍ مَّوْضُونَةٍ
આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર
16مُّتَّكِئِينَ عَلَيْهَا مُتَقَابِلِينَ
એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે
17يَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ
તેઓ પાસે એવા બાળકો હશે જેઓ હંમેશા (બાળકો જ) રહેશે. આવ-જા કરતા હશે
18بِأَكْوَابٍ وَأَبَارِيقَ وَكَأْسٍ مِّن مَّعِينٍ
પ્યાલા, જગ અને એવું જામ લઇને જે વહેતી
19لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ
જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
17આયત

ભાષાંતર — અલ-વાકિયા 17

સૂરા અલ-વાકિયા આયત 17 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેઓ પાસે એવા બાળકો હશે જેઓ હંમેશા (બાળકો જ) રહેશે.…

સૂરા આયત 17/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 15–19. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers