અલ-કલમ · 15/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-કલમ
إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ ۝١٥
Izaa tutlaa `alaihi aayaatunaa qaala asaateerul awwaleen
📖 ગુજરાતીમાં
જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો અગાઉના લોકોની વાર્તાઓ છે
🎧 સાંભળો

📜 આયત 13-17 — અલ-કલમ

13عُتُلٍّ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ
અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે
14أَن كَانَ ذَا مَالٍ وَبَنِينَ
તેનો વિદ્રોહ ફકત એટલા માટે છે કે તે ધન-સંપત્તિ વાળો અને સંતાનોવાળો છે
15إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ
જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો અગાઉના લોકોની વાર્તાઓ છે
16سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ
અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું
17إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ
નિ:શંક અમે તેમની તેવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓ ની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે સોગંદ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
15આયત

ભાષાંતર — અલ-કલમ 15

સૂરા અલ-કલમ આયત 15 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી…

સૂરા આયત 15/52 — અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-કલમ સાંભળો, અલ-કલમ ભાષાંતર, અલ-કલમ mp3, અલ-કલમ pdf. આયત 13–17. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers