અલ-કલમ · 17/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-કલમ
إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ ۝١٧
Innaa balawnaahum kamaa balawnaaa As-haabal jannati iz `aqsamoo la-yasri munnahaa musbiheen
📖 ગુજરાતીમાં
નિ:શંક અમે તેમની તેવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓ ની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે સોગંદ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું

🎧 સાંભળો


📜 આયત 15-19 — અલ-કલમ

15إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ
જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો અગાઉના લોકોની વાર્તાઓ છે
16سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ
અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું
17إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ
નિ:શંક અમે તેમની તેવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓ ની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે સોગંદ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું
18وَلَا يَسْتَثْنُونَ
અને ઇન્ શાઅ અલ્લાહ ન બોલ્યા
19فَطَافَ عَلَيْهَا طَائِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَائِمُونَ
બસ ! તેમના પર તારા પાલનહાર તરફથી એક આફત ચારેય બાજુથી ફરી વળી અને તે સૂઇ જ રહ્યા હતા
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
17આયત

ભાષાંતર — અલ-કલમ 17

સૂરા અલ-કલમ આયત 17 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક અમે તેમની તેવી જ રીતે કસોટી કરી જેવી રીતે…

સૂરા આયત 17/52 — અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-કલમ સાંભળો, અલ-કલમ ભાષાંતર, અલ-કલમ mp3, અલ-કલમ pdf. આયત 15–19. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers