અલ-કલમ · 18/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-કલમ
وَلَا يَسْتَثْنُونَ ۝١٨
Wa laa yastasnoon
📖 ગુજરાતીમાં
અને ઇન્ શાઅ અલ્લાહ ન બોલ્યા
🎧 સાંભળો

📜 આયત 16-20 — અલ-કલમ

16سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ
અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું
17إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ
નિ:શંક અમે તેમની તેવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓ ની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે સોગંદ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું
18وَلَا يَسْتَثْنُونَ
અને ઇન્ શાઅ અલ્લાહ ન બોલ્યા
19فَطَافَ عَلَيْهَا طَائِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَائِمُونَ
બસ ! તેમના પર તારા પાલનહાર તરફથી એક આફત ચારેય બાજુથી ફરી વળી અને તે સૂઇ જ રહ્યા હતા
20فَأَصْبَحَتْ كَالصَّرِيمِ
બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે વાઢેલી પાક
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
18આયત

ભાષાંતર — અલ-કલમ 18

સૂરા અલ-કલમ આયત 18 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ઇન્ શાઅ અલ્લાહ ન બોલ્યા

સૂરા આયત 18/52 — અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-કલમ સાંભળો, અલ-કલમ ભાષાંતર, અલ-કલમ mp3, અલ-કલમ pdf. આયત 16–20. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers