અલ-કલમ · 19/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કલમ
فَطَافَ عَلَيْهَا طَائِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَائِمُونَ ۝١٩
Fataafa `alaihaa taaa`i fum mir rabbika wa hum naaa`imoon
📖 ગુજરાતીમાં
બસ ! તેમના પર તારા પાલનહાર તરફથી એક આફત ચારેય બાજુથી ફરી વળી અને તે સૂઇ જ રહ્યા હતા

🎧 સાંભળો


📜 આયત 17-21 — સૂરા અલ-કલમ

17إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ
નિ:શંક અમે તેમની તેવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓ ની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે સોગંદ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું
18وَلَا يَسْتَثْنُونَ
અને ઇન્ શાઅ અલ્લાહ ન બોલ્યા
19فَطَافَ عَلَيْهَا طَائِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَائِمُونَ
બસ ! તેમના પર તારા પાલનહાર તરફથી એક આફત ચારેય બાજુથી ફરી વળી અને તે સૂઇ જ રહ્યા હતા
20فَأَصْبَحَتْ كَالصَّرِيمِ
બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે વાઢેલી પાક
21فَتَنَادَوْا مُصْبِحِينَ
હવે સવાર થતા જ તેમણે એકબીજાને પોકાર્યા
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
19આયત

ભાષાંતર — અલ-કલમ 19

સૂરા અલ-કલમ આયત 19 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તેમના પર તારા પાલનહાર તરફથી એક આફત ચારેય…

સૂરા આયત 19/52 — સૂરા અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કલમ સાંભળો, સૂરા અલ-કલમ ભાષાંતર, સૂરા અલ-કલમ mp3, સૂરા અલ-કલમ pdf. આયત 17–21. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers