અલ-કલમ · 20/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કલમ
فَأَصْبَحَتْ كَالصَّرِيمِ ۝٢٠
Fa asbahat kassareem
📖 ગુજરાતીમાં
બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે વાઢેલી પાક

🎧 સાંભળો


📜 આયત 18-22 — સૂરા અલ-કલમ

18وَلَا يَسْتَثْنُونَ
અને ઇન્ શાઅ અલ્લાહ ન બોલ્યા
19فَطَافَ عَلَيْهَا طَائِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَائِمُونَ
બસ ! તેમના પર તારા પાલનહાર તરફથી એક આફત ચારેય બાજુથી ફરી વળી અને તે સૂઇ જ રહ્યા હતા
20فَأَصْبَحَتْ كَالصَّرِيمِ
બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે વાઢેલી પાક
21فَتَنَادَوْا مُصْبِحِينَ
હવે સવાર થતા જ તેમણે એકબીજાને પોકાર્યા
22أَنِ اغْدُوا عَلَىٰ حَرْثِكُمْ إِن كُنتُمْ صَارِمِينَ
કે અગર તમારે ફળ તોડવા હોય તો પોતાની ખેતી પર વહેલી પરોઢમાં ચાલી નીકળો
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
20આયત

ભાષાંતર — અલ-કલમ 20

સૂરા અલ-કલમ આયત 20 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે વાઢેલી…

સૂરા આયત 20/52 — સૂરા અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કલમ સાંભળો, સૂરા અલ-કલમ ભાષાંતર, સૂરા અલ-કલમ mp3, સૂરા અલ-કલમ pdf. આયત 18–22. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers