અલ-આરાફ · 110/206
ભાષાંતર ઉચ્ચારણ — અલ-આરાફ
يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُمْ ۖ فَمَاذَا تَأْمُرُونَ ۝١١٠
Yureedu ai yukhrijakum min ardikum famaazaa taamuroon
📖 ગુજરાતીમાં
આ ઇચ્છે છે કે તમને તમારા વતન માંથી કાઢી મૂકે, તો તમે શું સલાહ આપો છો
🎧 સાંભળો

📜 આયત 108-112 — અલ-આરાફ

108وَنَزَعَ يَدَهُ فَإِذَا هِيَ بَيْضَاءُ لِلنَّاظِرِينَ
અને પોતાનો હાથ બહાર કાઢ્યો, તો તે અચાનક દરેકની વચ્ચે ઘણો જ પ્રકાશિત થઇ ગયો
109قَالَ الْمَلَأُ مِن قَوْمِ فِرْعَوْنَ إِنَّ هَٰذَا لَسَاحِرٌ عَلِيمٌ
ફિરઔનની કોમમાં જે સરદારો હતા, તેઓએ કહ્યું કે ખરેખર આ વ્યક્તિ ઘણો જ નિષ્ણાંત જાદુગર છે
110يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُمْ ۖ فَمَاذَا تَأْمُرُونَ
આ ઇચ્છે છે કે તમને તમારા વતન માંથી કાઢી મૂકે, તો તમે શું સલાહ આપો છો
111قَالُوا أَرْجِهْ وَأَخَاهُ وَأَرْسِلْ فِي الْمَدَائِنِ حَاشِرِينَ
તેઓએ કહ્યું કે તમે તેમને અને તેમના ભાઇને મહેતલ આપો અને શહેરોમાં દૂત મોકલી દો
112يَأْتُوكَ بِكُلِّ سَاحِرٍ عَلِيمٍ
કે તે બધા નિષ્ણાંત જાદુગરોને તમારી પાસે લાવી દે
અલ-આરાફકુરાન સૂચિ
206આયત
MeccanRevelation
110આયત

ભાષાંતર — અલ-આરાફ 110

સૂરા અલ-આરાફ આયત 110 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ ઇચ્છે છે કે તમને તમારા વતન માંથી કાઢી મૂકે,…

સૂરા આયત 110/206 — અલ-આરાફ الأعراف (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-આરાફ સાંભળો, અલ-આરાફ ભાષાંતર, અલ-આરાફ mp3, અલ-આરાફ pdf. આયત 108–112. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers