અલ-મઆરિજ · 21/44
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મઆરિજ
وَإِذَا مَسَّهُ الْخَيْرُ مَنُوعًا ۝٢١
Wa izaa massahul khairu manoo`aa
📖 ગુજરાતીમાં
અને જ્યારે રાહત મળે છે તો કંજુસી કરવા લાગે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 19-23 — સૂરા અલ-મઆરિજ

19۞ إِنَّ الْإِنسَانَ خُلِقَ هَلُوعًا
ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે
20إِذَا مَسَّهُ الشَّرُّ جَزُوعًا
જ્યારે તેને પરેશાની પહોંચે છે તો ગભરાઇ જાય છે
21وَإِذَا مَسَّهُ الْخَيْرُ مَنُوعًا
અને જ્યારે રાહત મળે છે તો કંજુસી કરવા લાગે છે
22إِلَّا الْمُصَلِّينَ
સિવાય તે નમાઝી
23الَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَائِمُونَ
જે પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે
અલ-મઆરિજકુરાન સૂચિ
44આયત
MeccanRevelation
21આયત

ભાષાંતર — અલ-મઆરિજ 21

સૂરા અલ-મઆરિજ આયત 21 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જ્યારે રાહત મળે છે તો કંજુસી કરવા લાગે છે

સૂરા આયત 21/44 — સૂરા અલ-મઆરિજ المعارج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મઆરિજ સાંભળો, સૂરા અલ-મઆરિજ ભાષાંતર, સૂરા અલ-મઆરિજ mp3, સૂરા અલ-મઆરિજ pdf. આયત 19–23. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers