અલ-મઆરિજ · 31/44
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મઆરિજ
فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ ۝٣١
Famanib taghaa waraaa`a zaalika fa ulaaa`ika humul `aadoon
📖 ગુજરાતીમાં
હવે જે કોઇ તેના સિવાય (રસ્તો) શોધશે કરશે તો આવા લોકો હદ વટાવી જનારા છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 29-33 — સૂરા અલ-મઆરિજ

29وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ
અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે
30إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
હા ! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ દોષ નથી
31فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ
હવે જે કોઇ તેના સિવાય (રસ્તો) શોધશે કરશે તો આવા લોકો હદ વટાવી જનારા છે
32وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
અને જે પોતાની નિષ્ઠાનું અને પોતાના વચનોનું ધ્યાન રાખે છે
33وَالَّذِينَ هُم بِشَهَادَاتِهِمْ قَائِمُونَ
અને જે પોતાની સાક્ષીઓ પર સીધા અને મક્કમ રહે છે
અલ-મઆરિજકુરાન સૂચિ
44આયત
MeccanRevelation
31આયત

ભાષાંતર — અલ-મઆરિજ 31

સૂરા અલ-મઆરિજ આયત 31 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હવે જે કોઇ તેના સિવાય (રસ્તો) શોધશે કરશે તો આવા…

સૂરા આયત 31/44 — સૂરા અલ-મઆરિજ المعارج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મઆરિજ સાંભળો, સૂરા અલ-મઆરિજ ભાષાંતર, સૂરા અલ-મઆરિજ mp3, સૂરા અલ-મઆરિજ pdf. આયત 29–33. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers