નૂહ · 13/28
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા નૂહ
مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّهِ وَقَارًا ۝١٣
Maa lakum laa tarjoona lillaahi waqaaraa
📖 ગુજરાતીમાં
તમને શું થઇ ગયુ છે કે તમે અલ્લાહ ની મહાનતા નથી માનતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 11-15 — સૂરા નૂહ

11يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا
તે તમારા પર આકાશમાંથી ખુબ જ (વરસાદ) વરસાવશે
12وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا
અને તમને ખુબ જ ધન અને સંતાનો આપશે. અને તમને બગીચાઓ આપશે અને તમારા માટે નહેર વહાવી દેશે
13مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّهِ وَقَارًا
તમને શું થઇ ગયુ છે કે તમે અલ્લાહ ની મહાનતા નથી માનતા
14وَقَدْ خَلَقَكُمْ أَطْوَارًا
જો કે તેણે તમને વિભિન્ન રીતે બનાવ્યા છે
15أَلَمْ تَرَوْا كَيْفَ خَلَقَ اللَّهُ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا
શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલાએ તળ પર તળ કેવી રીતે સાત આકાશો બનાવ્યા
નૂહકુરાન સૂચિ
28આયત
MeccanRevelation
13આયત

ભાષાંતર — નૂહ 13

સૂરા નૂહ આયત 13 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમને શું થઇ ગયુ છે કે તમે અલ્લાહ ની મહાનતા…

સૂરા આયત 13/28 — સૂરા નૂહ نوح (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા નૂહ સાંભળો, સૂરા નૂહ ભાષાંતર, સૂરા નૂહ mp3, સૂરા નૂહ pdf. આયત 11–15. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers