અલ-મુદ્દથ્થિર · 11/56
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુદ્દથ્થિર
ذَرْنِي وَمَنْ خَلَقْتُ وَحِيدًا ۝١١
Zamee wa man khalaqtu waheedaa
📖 ગુજરાતીમાં
મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો

🎧 સાંભળો


📜 આયત 9-13 — સૂરા અલ-મુદ્દથ્થિર

9فَذَٰلِكَ يَوْمَئِذٍ يَوْمٌ عَسِيرٌ
પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર જેના સિવાય કોઇ મઅબૂદ (બંદગીને લાયક) નથી, તમે તેને જ પોતાનો કાર્યસાધક બનાવી લો
10عَلَى الْكَافِرِينَ غَيْرُ يَسِيرٍ
અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ
11ذَرْنِي وَمَنْ خَلَقْتُ وَحِيدًا
મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો
12وَجَعَلْتُ لَهُ مَالًا مَّمْدُودًا
નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે
13وَبَنِينَ شُهُودًا
અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે
અલ-મુદ્દથ્થિરકુરાન સૂચિ
56આયત
MeccanRevelation
11આયત

ભાષાંતર — અલ-મુદ્દથ્થિર 11

સૂરા અલ-મુદ્દથ્થિર આયત 11 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને…

સૂરા આયત 11/56 — સૂરા અલ-મુદ્દથ્થિર المدثر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુદ્દથ્થિર સાંભળો, સૂરા અલ-મુદ્દથ્થિર ભાષાંતર, સૂરા અલ-મુદ્દથ્થિર mp3, સૂરા અલ-મુદ્દથ્થિર pdf. આયત 9–13. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers