અબસ · 16/42
ભાષાંતર ઉચ્ચારણ — અબસ
كِرَامٍ بَرَرَةٍ ۝١٦
Kiraamim bararah
📖 ગુજરાતીમાં
જેઓ આદરણીય અને પ્રામણિક છે
🎧 સાંભળો

📜 આયત 14-18 — અબસ

14مَّرْفُوعَةٍ مُّطَهَّرَةٍ
જે ઉચ્ચ કક્ષાની અને પવિત્ર છે
15بِأَيْدِي سَفَرَةٍ
એવા લખનારના હાથમાં છે
16كِرَامٍ بَرَرَةٍ
જેઓ આદરણીય અને પ્રામણિક છે
17قُتِلَ الْإِنسَانُ مَا أَكْفَرَهُ
અલ્લાહની ફિટકાર માનવી પર, તે કેવો અપકારી છે
18مِنْ أَيِّ شَيْءٍ خَلَقَهُ
તેનું અલ્લાહએ કઇ વસ્તુથી સર્જન કર્યુ
અબસકુરાન સૂચિ
42આયત
MeccanRevelation
16આયત

ભાષાંતર — અબસ 16

સૂરા અબસ આયત 16 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેઓ આદરણીય અને પ્રામણિક છે

સૂરા આયત 16/42 — અબસ عبس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અબસ સાંભળો, અબસ ભાષાંતર, અબસ mp3, અબસ pdf. આયત 14–18. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers