અબસ · 33/42
ભાષાંતર ઉચ્ચારણ — અબસ
فَإِذَا جَاءَتِ الصَّاخَّةُ ۝٣٣
Faiza jaa-atis saakhah
📖 ગુજરાતીમાં
બસ ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે
🎧 સાંભળો

📜 આયત 31-35 — અબસ

31وَفَاكِهَةً وَأَبًّا
અને ફળો તેમજ (ઘાસ) ચારો (પણ) ઉગાવ્યો
32مَّتَاعًا لَّكُمْ وَلِأَنْعَامِكُمْ
તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે
33فَإِذَا جَاءَتِ الصَّاخَّةُ
બસ ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે
34يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ أَخِيهِ
તે દિવસે માનવી પોતાના સગાભાઇ થી
35وَأُمِّهِ وَأَبِيهِ
અને પોતાની માતા તેમજ પિતાથી
અબસકુરાન સૂચિ
42આયત
MeccanRevelation
33આયત

ભાષાંતર — અબસ 33

સૂરા અબસ આયત 33 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે

સૂરા આયત 33/42 — અબસ عبس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અબસ સાંભળો, અબસ ભાષાંતર, અબસ mp3, અબસ pdf. આયત 31–35. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers