અબસ · 32/42
ભાષાંતર ઉચ્ચારણ — અબસ
مَّتَاعًا لَّكُمْ وَلِأَنْعَامِكُمْ ۝٣٢
Mata`al-lakum wa li-an`amikum
📖 ગુજરાતીમાં
તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે
🎧 સાંભળો

📜 આયત 30-34 — અબસ

30وَحَدَائِقَ غُلْبًا
અને હર્યા-ભર્યા બગીચાઓ
31وَفَاكِهَةً وَأَبًّا
અને ફળો તેમજ (ઘાસ) ચારો (પણ) ઉગાવ્યો
32مَّتَاعًا لَّكُمْ وَلِأَنْعَامِكُمْ
તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે
33فَإِذَا جَاءَتِ الصَّاخَّةُ
બસ ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે
34يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ أَخِيهِ
તે દિવસે માનવી પોતાના સગાભાઇ થી
અબસકુરાન સૂચિ
42આયત
MeccanRevelation
32આયત

ભાષાંતર — અબસ 32

સૂરા અબસ આયત 32 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે

સૂરા આયત 32/42 — અબસ عبس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અબસ સાંભળો, અબસ ભાષાંતર, અબસ mp3, અબસ pdf. આયત 30–34. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers