અલ-ઇન્ફિતાર · 17/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ઇન્ફિતાર
وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ ۝١٧
Wa maaa adraaka maa Yawmud Deen
📖 ગુજરાતીમાં
અને તને શું ખબર બદલાનો દિવસ શું છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 15-19 — સૂરા અલ-ઇન્ફિતાર

15يَصْلَوْنَهَا يَوْمَ الدِّينِ
બદલાના દિવસે તેમાં નાખી દેવામાં આવશે
16وَمَا هُمْ عَنْهَا بِغَائِبِينَ
અને તેઓ તેનાથી અર્દશ્ય નહીં થઇ શકે
17وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ
અને તને શું ખબર બદલાનો દિવસ શું છે
18ثُمَّ مَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ
ફરીવાર (કહું છું) તને શું ખબર બદલાનો દિવસ શું છે
19يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْئًا ۖ وَالْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ
(આ છે) જે દિવસે કોઇ ને કોઇના માટે કંઇ અધિકાર નહીં હોય, તે દિવસે (દરેક) અધિકાર અલ્લાહ ને જ હશે
અલ-ઇન્ફિતારકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
17આયત

ભાષાંતર — અલ-ઇન્ફિતાર 17

સૂરા અલ-ઇન્ફિતાર આયત 17 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તને શું ખબર બદલાનો દિવસ શું છે

સૂરા આયત 17/19 — સૂરા અલ-ઇન્ફિતાર الإنفطار (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ઇન્ફિતાર સાંભળો, સૂરા અલ-ઇન્ફિતાર ભાષાંતર, સૂરા અલ-ઇન્ફિતાર mp3, સૂરા અલ-ઇન્ફિતાર pdf. આયત 15–19. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers