અલ-મુતફ્ફિફીન · 13/36
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુતફ્ફિફીન
إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ ۝١٣
Izaa tutlaa`alaihi aayaatunaa qaala asaateerul awwaleen
📖 ગુજરાતીમાં
જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે
🎧 સાંભળો

📜 આયત 11-15 — અલ-મુતફ્ફિફીન

11الَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ الدِّينِ
જેઓ બદલાના દિવસને જુઠલાવે છે
12وَمَا يُكَذِّبُ بِهِ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ
તેને ફકત તેઓ જ જુઠલાવે છે જેઓ સીમાઓ નું ઉલ્લંઘન કરનારા (અને) ગુનેહગાર છે
13إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ
જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે
14كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ
કદાપિ નહી, પરંતુ તેમના હૃદયો પર તેમના કર્મોના કારણે કાટ (ચઢી ગયો) છે
15كَلَّا إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ
કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારથી છેટા રાખવામાં આવશે
અલ-મુતફ્ફિફીનકુરાન સૂચિ
36આયત
MeccanRevelation
13આયત

ભાષાંતર — અલ-મુતફ્ફિફીન 13

સૂરા અલ-મુતફ્ફિફીન આયત 13 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી…

સૂરા આયત 13/36 — અલ-મુતફ્ફિફીન المطففين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુતફ્ફિફીન સાંભળો, અલ-મુતફ્ફિફીન ભાષાંતર, અલ-મુતફ્ફિફીન mp3, અલ-મુતફ્ફિફીન pdf. આયત 11–15. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers