અલ-મુતફ્ફિફીન · 21/36
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુતફ્ફિફીન
يَشْهَدُهُ الْمُقَرَّبُونَ ۝٢١
Yashhadu hul muqarra boon
📖 ગુજરાતીમાં
નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે
🎧 સાંભળો

📜 આયત 19-23 — અલ-મુતફ્ફિફીન

19وَمَا أَدْرَاكَ مَا عِلِّيُّونَ
તને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે
20كِتَابٌ مَّرْقُومٌ
(તે તો) લેખિત પુસ્તક છે
21يَشْهَدُهُ الْمُقَرَّبُونَ
નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે
22إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ
નિ:શંક સદાચારીઓ (ખુબ જ) ઇનામોની વચ્ચે હશે
23عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ
ઉચ્ચ આસનો પર બેસી નિહાળી રહ્યા હશે
અલ-મુતફ્ફિફીનકુરાન સૂચિ
36આયત
MeccanRevelation
21આયત

ભાષાંતર — અલ-મુતફ્ફિફીન 21

સૂરા અલ-મુતફ્ફિફીન આયત 21 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે

સૂરા આયત 21/36 — અલ-મુતફ્ફિફીન المطففين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુતફ્ફિફીન સાંભળો, અલ-મુતફ્ફિફીન ભાષાંતર, અલ-મુતફ્ફિફીન mp3, અલ-મુતફ્ફિફીન pdf. આયત 19–23. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers