અલ-મુતફ્ફિફીન · 26/36
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુતફ્ફિફીન
خِتَامُهُ مِسْكٌ ۚ وَفِي ذَٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ ۝٢٦
Khitaamuhoo misk; wa fee zaalika falyatanaafasil Mutanaafisoon
📖 ગુજરાતીમાં
જેના પર કસ્તુરીનું સિલ હશે. આગળ વધનારાઓ એ તેમાં જ આગળ વધવું જોઇએ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 24-28 — સૂરા અલ-મુતફ્ફિફીન

24تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ
તમે તેમના મુખો પરથી જ ઇનામોની પ્રસન્નતા ને ઓળખી લેશો
25يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ
આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે
26خِتَامُهُ مِسْكٌ ۚ وَفِي ذَٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ
જેના પર કસ્તુરીનું સિલ હશે. આગળ વધનારાઓ એ તેમાં જ આગળ વધવું જોઇએ
27وَمِزَاجُهُ مِن تَسْنِيمٍ
અને તેની મિલાવટ તસ્નીમની હશે
28عَيْنًا يَشْرَبُ بِهَا الْمُقَرَّبُونَ
(એટલે કે) તે ઝરણું જેનું પાણી નજીકનાઓ પીશે
અલ-મુતફ્ફિફીનકુરાન સૂચિ
36આયત
MeccanRevelation
26આયત

ભાષાંતર — અલ-મુતફ્ફિફીન 26

સૂરા અલ-મુતફ્ફિફીન આયત 26 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેના પર કસ્તુરીનું સિલ હશે. આગળ વધનારાઓ એ તેમાં જ…

સૂરા આયત 26/36 — સૂરા અલ-મુતફ્ફિફીન المطففين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુતફ્ફિફીન સાંભળો, સૂરા અલ-મુતફ્ફિફીન ભાષાંતર, સૂરા અલ-મુતફ્ફિફીન mp3, સૂરા અલ-મુતફ્ફિફીન pdf. આયત 24–28. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers