અલ-મુતફ્ફિફીન · 27/36
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુતફ્ફિફીન
وَمِزَاجُهُ مِن تَسْنِيمٍ ۝٢٧
Wa mizaajuhoo min Tasneem
📖 ગુજરાતીમાં
અને તેની મિલાવટ તસ્નીમની હશે
🎧 સાંભળો

📜 આયત 25-29 — અલ-મુતફ્ફિફીન

25يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ
આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે
26خِتَامُهُ مِسْكٌ ۚ وَفِي ذَٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ
જેના પર કસ્તુરીનું સિલ હશે. આગળ વધનારાઓ એ તેમાં જ આગળ વધવું જોઇએ
27وَمِزَاجُهُ مِن تَسْنِيمٍ
અને તેની મિલાવટ તસ્નીમની હશે
28عَيْنًا يَشْرَبُ بِهَا الْمُقَرَّبُونَ
(એટલે કે) તે ઝરણું જેનું પાણી નજીકનાઓ પીશે
29إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ
અપરાધીઓ ઇમાન વાળોઓ ની મજાક ઉડાવતા હતા
અલ-મુતફ્ફિફીનકુરાન સૂચિ
36આયત
MeccanRevelation
27આયત

ભાષાંતર — અલ-મુતફ્ફિફીન 27

સૂરા અલ-મુતફ્ફિફીન આયત 27 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તેની મિલાવટ તસ્નીમની હશે

સૂરા આયત 27/36 — અલ-મુતફ્ફિફીન المطففين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુતફ્ફિફીન સાંભળો, અલ-મુતફ્ફિફીન ભાષાંતર, અલ-મુતફ્ફિફીન mp3, અલ-મુતફ્ફિફીન pdf. આયત 25–29. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers