અલ-આલા · 14/19
ભાષાંતર ઉચ્ચારણ — અલ-આલા
قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ ۝١٤
Qad aflaha man tazakkaa
📖 ગુજરાતીમાં
ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી જે પવિત્ર થઇ ગયો
🎧 સાંભળો

📜 આયત 12-16 — અલ-આલા

12الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ
જે મોટી આગમાં જશે
13ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે. (જાન-કનીની અવસ્થામાં હશે)
14قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ
ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી જે પવિત્ર થઇ ગયો
15وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ
અને જેણે પોતાના પાલનહારના નામનું સ્મરણ કર્યુ, અને નમાઝ પઢતો રહ્યો
16بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا
પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો
અલ-આલાકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
14આયત

ભાષાંતર — અલ-આલા 14

સૂરા અલ-આલા આયત 14 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી જે પવિત્ર થઇ ગયો

સૂરા આયત 14/19 — અલ-આલા الأعلى (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-આલા સાંભળો, અલ-આલા ભાષાંતર, અલ-આલા mp3, અલ-આલા pdf. આયત 12–16. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers