અલ-આલા · 15/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-આલા
وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ ۝١٥
Wa zakaras ma Rabbihee fasallaa
📖 ગુજરાતીમાં
અને જેણે પોતાના પાલનહારના નામનું સ્મરણ કર્યુ, અને નમાઝ પઢતો રહ્યો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 13-17 — સૂરા અલ-આલા

13ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે. (જાન-કનીની અવસ્થામાં હશે)
14قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ
ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી જે પવિત્ર થઇ ગયો
15وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ
અને જેણે પોતાના પાલનહારના નામનું સ્મરણ કર્યુ, અને નમાઝ પઢતો રહ્યો
16بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا
પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો
17وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ
અને આખિરત સર્વોત્તમ અને અવિનાશી છે
અલ-આલાકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
15આયત

ભાષાંતર — અલ-આલા 15

સૂરા અલ-આલા આયત 15 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જેણે પોતાના પાલનહારના નામનું સ્મરણ કર્યુ, અને નમાઝ પઢતો…

સૂરા આયત 15/19 — સૂરા અલ-આલા الأعلى (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-આલા સાંભળો, સૂરા અલ-આલા ભાષાંતર, સૂરા અલ-આલા mp3, સૂરા અલ-આલા pdf. આયત 13–17. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers