અલ-આલા · 13/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-આલા
ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ ۝١٣
Summa laa yamootu feehaa wa laa yahyaa
📖 ગુજરાતીમાં
ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે. (જાન-કનીની અવસ્થામાં હશે)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 11-15 — સૂરા અલ-આલા

11وَيَتَجَنَّبُهَا الْأَشْقَى
(હા) દુર્ભાગી તેનાથી દૂર રહેશે
12الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ
જે મોટી આગમાં જશે
13ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે. (જાન-કનીની અવસ્થામાં હશે)
14قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ
ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી જે પવિત્ર થઇ ગયો
15وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ
અને જેણે પોતાના પાલનહારના નામનું સ્મરણ કર્યુ, અને નમાઝ પઢતો રહ્યો
અલ-આલાકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
13આયત

ભાષાંતર — અલ-આલા 13

સૂરા અલ-આલા આયત 13 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે. (જાન-કનીની…

સૂરા આયત 13/19 — સૂરા અલ-આલા الأعلى (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-આલા સાંભળો, સૂરા અલ-આલા ભાષાંતર, સૂરા અલ-આલા mp3, સૂરા અલ-આલા pdf. આયત 11–15. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers